તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
નવા આ વર્ષની ગૂંજી રહી શરણાઈઓ ચોપાસ. હવાની લ્હેરખી લઈ આવતી આશાભર્યો અહેસાસ. સલામત હો સહુ જગ જન, ફરે નિડર ધરા, આભે, રહે તન-મન તણી શાંતિ સદાયે વિશ્વને આવાસ. ...
• ગુજરાત યુનિવર્સિટિની કોલેજ ડીગ્રીમાં સંસ્કૃત મુખ્ય અને ગુજરાતી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ. સોમૈયા સુવર્ણચન્દ્રક અને અન્ય પાંચ ઈનામોના વિજેતા. • કવિતા વિષે નાનપણથી પ્રીત. ૧૯૬૮માં કાવ્યપઠન સ્પર્ધામાં શ્રી ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ વિજેતા. • ત્રણ કાવ્યસંગ્રહ- ૧. ‘શબ્દોને પાલવડે’-સંવાદ પ્રકાશન-૨૦૦૯ પ્રયોગશીલ પદ્યરચનાઓ જેમાં ‘શબ્દારંભે અક્ષર એક શિર્ષક’ હેઠળ ‘ક’ થી ‘જ્ઞ ‘સુધીની લગભગ ૩૫ જેટલી રચનાઓમાં દરેક શબ્દનો પહેલો અક્ષર એકસરખો. દા.ત. કોમળ કોમળ કરમાં કંગન, કંચન કેરાં કસબી કંકણ… તે પ્રમાણે દરેક ગુજરાતી મૂળાક્ષર પર પદ્યરચના. ૨. ‘અક્ષરને અજવાળે’-(ઈબૂક-૨૦૧૩) જેમાં ગીત અને છંદોબધ્ધ ગઝલનો સમાવેશ કરેલ છે. તેમાંની ૧૫-૨૦ જેટલી રચનાઓ સ્વરબધ્ધ થઈ છે. તેમાંની ૨ રચના સુપ્રસિધ્ધ સંગીતકાર શ્રી ગૌરાંગ વ્યાસે સ્વરબધ્ધ કરી છે. ૩.’ કલમને કરતાલે ‘ ગીત,ગઝલ અને અછાંદસ કવિતાઓનો સંગ્રહ –૨૦૧૭ ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા. ૪.‘આથમણી કોરનો ઉજાસ’-પત્રશ્રેણી-ડો.બળવંતભાઈ જાની (ડાયસ્પોરાના અગ્રણી))દ્વારા નવે.૨૦૧૭માં પ્રકાશિત.. • સંપાદન- • ૧.ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના ઈતિહાસની એક ઝલક. ૨૦૧૫ • ૨.English-Glimpses Into a Legacy-Dhruva family.૨૦૧૬ • 3.English-Ma- Banker Family.૨૦૧૬ ગુર્જરી,નવનીત-સમર્પણ, કુમાર, કવિલોક, ફીલીંગ્સ, દર્પણ,સંચયન જેવાં મેગેઝીન, જુદા જુદા સમાચાર પત્રો, બ્લોગ, ગુર્જરવાણી, સ્પીકબિન્દાસ,સ્વરસેતુ વગેરેમાં પ્રસારણ તથા ટેક્સાસ,ન્યુ જર્સી, ડલાસ અને યુકે.ના રેડિયો સ્ટેશન પર વાર્તાલાપ.. યુનિ.ઓફ ફ્લોરીડા,ગુજરાતી રાઈટર્સ ફોરમ ઓફ યુ.કે., ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા, ‘સદા સર્વદા કવિતા, અમદાવાદ’, બુધસભા, કેલીફોર્નિયા બેઠક વગેરે સ્થળે કાવ્યપઠન..જુદા જુદા સંગીતકારો દ્વારા ૨૫ જેટલાં ગીતો સ્વરબધ્ધ. • હાલ ‘વેબગુર્જરી’ની પદ્યસાહિત્ય સમિતિના સંપાદન કાર્યમાં પ્રવૃત્ત અને હ્યુસ્ટનની ‘ગુજરાતી સાહિત્ય સરિતા’હ્યુસ્ટનમાં સન્માનિત સક્રિય સભ્ય અને સલાહકાર તરીકે કાર્યરત. ત્રણ બ્લોગ પર પ્રવૃત્ત • https://devikadhruva.wordpress.com/ • http://devikadhruva.gujaratisahityasarita.org/ • http://webgurjari.in/ સંપર્ક- Phone no. 281-415-5169