pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રતિલિપિ - એક નવો રાહ...

4.9
163

નમસ્તે મિત્રો        કેમ છો બધા ? લે, હુંય પણ કેવો પ્રશ્ન પૂછું છું ! પ્રતિલિપિના સાંન્નિધ્યમાં તો બધા આનંદમાં જ હોય ને ! કોઈને લખવાનો આનંદ, તો કોઈને વાંચવાનો આનંદ. કોઈ વ્યથાઓ વ્યક્ત કરીને હળવા ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Dkumar Prajapati

मैं एक मुसाफिर.. ।

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Jagruti Chauhan
    11 સપ્ટેમ્બર 2023
    ખૂબ જ આનંદ થયો આપની એક લેખક તરીકેની સફર ની માહિતી જાણી ને. હું મૂળ ગામડાની તો નથી પણ તમારી જેમ મારો જીવ પણ નાના નાના કુદરતી સૌંદર્ય થી અને લીલીછમ વનરાજી થી હર્યા ભર્યા ગામડાના વાતાવરણ માં જ અદભૂત શાંતિ અને આનંદ પામે છે. મને અતિશય ગમે છે ગામડાનું જીવન અને ગ્રામ્ય સુંદરતા. એટલે જ આપની દરેક રચનાઓ મારી most favourite છે. અને કાયમ એક ભાગ વાંચ્યા પછી બીજો ભાગ જલ્દી વાંચવા મળે તો સારું એવી તલબ લાગે છે. આપ આવી જ રીતે આગળ વધતા રહો અને નવું નવું સર્જન કરતા રહો. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માં ખરેખર અત્યારે એક નવો ચીલો શરૂ થયો છે અને તે પૂરજોશ માં ચાલે છે. એવું કહી શકાય કે સફળ થયો છે. આજ ની યુવા પેઢી હવે ગુજરાતી ફિલ્મ ને પણ દિલ થી સ્વીકારે છે અને જુવે છે. જો આપને ફિલ્મો માટે પટકથા લખવાનો મોકો મળ્યો હોય તો એને હાથ માં થી જવા દેશો નહી. એમાં પણ આપ સફળ થશો જ એવો મારો એક વાચક તરીકે વિશ્વાસ છે. તો કરો કંકુના અને એક ફિલ્મી પટકથા ના લેખક તરીકે અનેકો ઘણી નામના મેળવો એવી શુભ કામનાઓ 👍👍💐
  • author
    Pateliya Juli "❤️"
    11 સપ્ટેમ્બર 2023
    આપની રચના ખુબ ગમી. આપના લેખન માટે ના સંઘર્ષ ને બીરદાવવો પડે. 👏👏 આપ પ્રતિલિપિ ની આવક સ્કુલ ના બાળકો માટે ખર્ચ કરો છો એ જાણી ને આપના ઉપર માન થયુ. હુ પણ આપના જેવી જ એક સફળ લેખક બનવા ઈચ્છુ છુ. આ દુનીયા માથી મારી વિદાય બાદ પણ મારા લેખન રૂપે હુ હંમેશા વાંચક મિત્રો ના દીલ મા જીવંત રહેવા માંગુ છુ. આપની વાર્તા અને નવલકથા માથી મને ઘણી પ્રેરણા મળી છે. પ્રતિલિપિ ઉપર સૌથી પહેલી વાર્તા મે આપ ની અમર મંજરી વાંચી હતી. ત્યારબાદ કમનસીબ કંકુ. એ પછી જીતેશ ડોન્ગા ની ધ રામબાઈ... એ દરેક રચના એ મને લખવાની પ્રેરણા આપી હતી. આપના આ લેખ મા આપે લેખન માટે કરેલો સંઘર્ષ જોવા મળે છે. આગળ પણ આપ લખતા રહો. અને મારા જોવા બીજા ઘણા નવા લેખકો ને પ્રેરણા પુરી પાડતા રહો. એવી આશા સહ આપને તથા આપના પરીવાર ને જુલી પટેલીયા ના જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏
  • author
    PRITI PATEL "સ્નેહ"
    11 સપ્ટેમ્બર 2023
    વાહ... નાનપણથી વાંચન અને લેખનના શોખથી લઈને સફળ લેખક બનવા સુધીની યાત્રાને ખૂબ સુંદર શબ્દોમાં વર્ણવી... સાથે જ નવાં લેખકોને પ્રોત્સાહન આપી પોતાનાં અનુભવો થકી નવું જોમ પુરું પાડતું પ્રેરણાત્મક આલેખન કર્યું... આપનું લેખનકાર્ય અવિરત ચાલતું રહે એવી દિલથી શુભેચ્છાઓ...💐💐