પગ લપસ્યો અને પડી ગયો હું. ચિંતા આતુર સાદ સંભળાયો. મને ખબર એ તું જ હોઈશ મા. જીદ્દ ના લીધે ખાધા વગર સુઈ ગયો. ભૂખ્યો હું હતો ને ભૂખભર્યો સાદો મને સંભળાયો . મને ખબર એ તું જ હોઈશ મા. દવાખાના માં પહેલી ...