pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એ દોસ્ત.. ભુલ ને ભુલી જા ને દોસ્ત.. પછી તારી હોય કે મારી.. કોણે ખબર કેટલા સમય નો સાથ છે મન માં રાખીને ને ન ફર ને દોસ્ત ભલે ને વાત પછી તારી હોય કે મારી..! જીતવું ક્યાં છે આપડે એકબીજા થી જીવવું છે ...