pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પુત્ર ના જન્મદિન પર પિતા તરફથી પુત્રને અેક પત્ર.

2978
4.4

તારીખ .૧૯/૩/૨૦૧૭. પુત્ર ના જન્મદિન પર પિતા તરફથી પુત્રને અેક પત્ર. આજના આ શુભદિને શું કહુ..? શુભેચ્છા નો વરસાદ બની ને આવું કે...મસ્તકે હાથ મુકુ..? હથેળી ના સંપુટ વચ્ચે સમાવી લઉ કે બાહોમા લઇ છાતી ...