ઓ પેલો ચંદલિયો મા ! મને રમવાને આલો; તારા ને નક્ષત્ર લાવી માર ગજવામાં ઘાલો. - ઓ પેલો. ૧ રૂએ ને રાગડો થાયે, ચાંદા સામું જુએ; માતા રે જશોદાજી હરિના આંસૂડા લૂવે. - ઓ પેલો. ૨ ચાંદલિયો આકાશે વસે, ઘેલા રે ...