આ તો વરસાદી મોસમ છે... આવી શકો તો આવો, આ તો વરસાદી મોસમ છે... છત્રી કેરા ઓઢણ સાથે, આ તો વરસાદી મોસમ છે... આ મોજીલી સફરમાં ઘણા કાગળ લખ્યા છે પરસ્પર, એની નાવ બનાવી આવો, આ તો વરસાદી મોસમ ...