હું મૂંગી મૂર્તિની જેમ હતી ઉભી.. જયારે થયું તમારું આગમન. સુકી ધરતી વર્ષોથી ચાહે છે મેઘ મલ્હાર, હેલીની આવી જાણે મોસમ જયારે થયું તમારું આગમન. એક રાધા કેમ બની દીવાની જાણે ફરી કૃષ્ણ આવ્યા વૃંદાવન ઝાકળ ...