<p><strong>લેખક, અનુવાદક. સાહિત્યમાં ઊંડો રસ. વાચક. નિવૃત્ત. સંગીતમાં પણ રસ ધરાવું છું. સિનિયર સીટીઝન. પ્રતિલિપિ જેવી સુંદર સાહિત્યિક પ્રવૃત્તિ બહુ ગમે. કમ્પ્યૂટર પર હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં કામ કરવામાં પણ અભિરુચિ ધરાવું છું. બેંકનાં મેનેજર પદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ મારી મનગમતી સાહિત્યિક પ્રવૃત્તિ કરું છું. ફૂલછાબમાં મારી કોલમ જીવન-સંજીવની દર શનિવારે યુવાભૂમિ પૂર્તિમાં પ્રકાશિત થાય છે. લગભગ ચાલીસેક પુસ્તક/પુસ્તિકાઓ પ્રકાશિત થયા છે. ખલીલ જિબ્રાન, જે. કૃષ્ણમૂર્તિ, ઓશો, મોરારીબાપુ, હરીન્દ્ર દવે, હરકિસન મહેતા, દિલીપ રાણપુરા, ડો. નિરંજન મોહનલાલ વ્યાસ, ડો. સુધીર દીક્ષિત, ડો. નૂતન પંડિત, નાનાભાઈ ભટ્ટ જેવા લેખકોનાં પુસ્તકોના ગુજરાતી/હિન્દી અનુવાદો કર્યા છે. રહેવાનું વડોદરા છે.</strong></p>