" એક ગીત" મારાં ચંદરવે ચાકળા ચોડયા કે, ચાકળા ખીલ્યાં ખીલ્યાં રે લોલ. મારાં ટેરવામા વસંત વાયાં કે, સ્પંદન સર્યા સર્યા રે લોલ. આંખોનાં પોપચાં ખુલ્યા કે, નજરથી ભર્યા ભર્યા રે લોલ. મારાં ...