🤗💕😘કેવળ 4.5 જ મહિનામાં 40 હજાર (4થો માઇલ સ્ટોન!) વાચકો! સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર!😘💕🤗
🥰અઠવાડિયાનાં બધા જ દિવસે હવે (ફરીથી પહેલાની જેમ!) મારી કોઈની કોઈ સ્ટોરીનો એપિસોડ રિલીઝ થશે જ! મંગળ અને શુક્રવારે વિશ્વાસઘાત (સંબંધોની ક્રાઇમ લવ સોશીયલ ડ્રામા સસ્પેન્સ સ્ટોરી); સોમવારે અને ગુરુવારે, સંબંધોમાં રહેલ પ્યારની પહેલ (નવા લગ્નજીવન શુરૂ કરનાર યુવાનોની કહાની) અને નવી શુરૂ થયેલ મજાક(સસ્પેન્સ લવ સ્ટોરી)નાં નવા એપિસોડ દર શનિવારે રિલીઝ થશે. 🥰
I write thriller, horror and love stories ... I also believes that love is so precious and so pure ... વાર્તા તો સંવેદનાની અનુભૂતિ છે... વાર્તા આપણા મનને અલગ જ દુનિયામાં લઈ જઈને આપનને અત્યંત આનંદિત અને મનને પ્રફુલ્લિત કરે છે... હાલના સમયમાં ટીવી સિરીઝથી લઈને વેબ સિરીઝમાં સ્ટોરીનું ઘણું જ પ્રાધાન્ય (imporatance) રહ્યું છે... તમારા સજેશનસ અને પ્રતિભાવો મને મેલ કરીને જણાવો: [email protected]