pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

"આળસ માણસ ને ખાય જાય છે"

19

"આળસ માણસ ને ખાય જાય છે" એક મીઠા ના વ્યાપારી ને ત્યા એક ગધેડું હતું. તે પોતાના ગધેડા ને પોતાના ઘર નો સદસ્ય માનતો હતો અને તેને સારી રીતે રાખતો હતો.તે દરરોજ પોતાના ગધેડા પર મીઠા ના ...