pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અંતરમન

97
4.9

ખરી બપોર નો તડકો પડી રહ્યો છે. છત્રોડા રેલ્વે જંકશનમાં ટ્રેનની અવર જવર ચાલુ છે. લોકોની ભીડ જામી છે. ચારેતરફ ટ્રેનનો હોર્ન અને લોકોનો શોરબકોર સંભળાઈ રહ્યો છે. એવામાં એક ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર ...