M.Com., B.ed., LL.B
નાનપણથી જ વાંચનનો અદમ્ય શોખ લઈ એમ.કોમ., બી.એડ. કરી રેલવેની જોબ સ્વીકારી. ગુડ્સ ગાર્ડ અને પેસેન્જ ગાર્ડ તરીકે ત્રીસ વર્ષ નોકરી કરી. એ દરમ્યાન અસંખ્ય લોકોને નજીકથી જોવાનો મોકો મળ્યો. એમના સુખ, દુઃખ, ઉલ્લાસ, ઉત્સાહ, વેદના, સંઘર્ષો, સ્વાર્થ, સેવા બધું જ જોયું. માનવજીવનના એ આનંદો, સંઘર્ષો, યાતનાઓ, ઘટનાઓ અને દુર્ઘટનાઓને જોઈ, અનુભવી અને એ માનવીય સંવેદનાઓએ મને ઘડયો. એ માનવીય સંવેદનાઓ મારા લેખનમાં ઉતરી. માટે જ મારી કથા એ માત્ર કથા નહિ પણ માનવજીવનનું અભિન્ન અંગ લાગે છે એવું હું અનુભવું છું.
વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ઉપસ્થિત થતી ઘટનાઓ, માનવીય વેદના, સંવેદનાઓ અને લાગણીઓ ને કથારૂપે ઉતારવાનો મારો આ પ્રયત્ન માત્ર છે.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય