કુંડલિયા પરમધામ પરમાત્મ હરિ, પ્રથમ કરૂં પરણામ; પરમજ્યોતિ પરબ્રહ્મ સદા, જ્યાં નહિ રૂપ ને નામ. ત્યાં અણછતો, થૈ પરણમું, વર્ણવુંવાજ્યવિલાસ [૧] જ્યાં મન વાણી પહોંચે નહીં, ત્યાં શું કહી સ્તવે [૨] દાસ. ...