pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

અઠવાડિયે એક વાર રડી લેવું....

1203
4.6

આ રોવાની વાત આવી ને ત્યાં જ એની શરૂઆત ક્યાંથી કરવી એવી મુંઝવણ થવા લાગી. જો કદાચ હસવાની વાત હોત તો એકાદ રમુજ સંભળાવી ને હસાવી નાંખત. સૌ પ્રથમ તો રોવું એટલે શું? હકીકત માં રોવાનું ખુબ અઘરું કામ થઇ પડે. ...