pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આવું પણ થાય

2299
4.6

રામ અને રતન ને એક જ દીકરો, આમ તો એમનું નામ રામભાઈ અને એના પત્ની રતનબહેન પણ એ લોકોનો પ્રેમ જોઇને લોકો જ કહેતા "રામ રતન" રામભાઈએ જીવનમાં બહુ જ તકલીફ ભોગવી હતી એક ચપરાસીની નોકરી થી શરુ કરી ક્લાર્ક સુધી ...