pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આવ્યો મેહુલિયો

2

આવ્યો મેહુલિયો આવ્યો મેહુલિયો લઈને સોગાત ધરતી ની આવ્યો મેહુલિયો લઈને જીવન ધરતી નું આવ્યો મેહુલિયો લઇ ને નવો ઉમંગ ધરતી નો આવ્યો મેહુલિયો લઇ ને ખુશહાલી ધરતી ની આવ્યો મેહુલિયો લઈ ને સંધ્યા ની સોબત ...