તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
હોમ
શ્રેણી
લખો
સાઈન ઇન
નામ : શાંતાબેન વી. સોની. બા ( અમે મોમને બા કહેતાં) અમારા બા... જ્યારથી સમજણી થઈ ત્યારથી સુતરાઉ ને કાનજી કરેલી સાડીમાં જ એમને જોએલા. કડક એમનાં કપડા જેવા જ સ્વભાવના. આમ તો પૈસાદાર કુટુંબની દીકરી ને ...
નામ : લતા કાનુગા. લતા સોની કાનુગા. તખલ્લુસ : 'વેલ' શહેર : અહમદાવાદ શોખ : લેખન, વાંચન, ફોટોગ્રાફી, પ્રવાસ, ગુથન કળા. સ્વભાવ : આનંદી, તોફાની. પ્રતીલીપી સાઈટ ની આભારી છુ. મને આપની સાઈટ મા જગા આપવા જેવી યોગ્ય ગણવા બદ્દલ. મને વાંચવાનો નાનપણથી જ શોખ. કોલેજ જીવન સુધી થોડું ઘણું લખતી. લેખ, નિબંધ, પછી બધું બંધ...હા વાંચન ચાલુ. હવે સાઠે પહોચી....ફરી લખવાનું શરુ કર્યું. જોકે પધ્ય...કોને છમકલા...હાઈકુ...અપધાગધ્ય...ગઝલ જેવું... અહી જગા મળી એટલે વધુ આનંદ થયો.

નામ : લતા કાનુગા.
લતા સોની કાનુગા.
તખલ્લુસ : 'વેલ'
શહેર : અહમદાવાદ
શોખ : લેખન, વાંચન, ફોટોગ્રાફી,
પ્રવાસ, ગુથન કળા.
સ્વભાવ : આનંદી, તોફાની.

પ્રતીલીપી સાઈટ ની આભારી છુ. મને આપની સાઈટ મા
જગા આપવા જેવી યોગ્ય ગણવા બદ્દલ.

મને વાંચવાનો નાનપણથી જ શોખ. કોલેજ જીવન સુધી થોડું ઘણું લખતી. લેખ, નિબંધ, પછી બધું બંધ...હા વાંચન ચાલુ.
હવે સાઠે પહોચી....ફરી લખવાનું શરુ કર્યું. જોકે પધ્ય...કોને છમકલા...હાઈકુ...અપધાગધ્ય...ગઝલ જેવું...
અહી જગા મળી એટલે વધુ આનંદ થયો.

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય