pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બાળક મારે બનવું છે.

5
5

કાલુ-કાલુ બોલી મારે વ્હાલું સૌને લાગવું છે. આકાશમાં પાંખ ફેલાવી મારે ઉડવું છે. સસલા સામે સાણું થઈ દોડ મારે લગાવવી છે. ચકલી સાથે ચી-ચી કરી માળે મારે બેસવું છે. ટોમ એન્ડ જેરી માં જોમ થઈ ને ભાગવું ...