pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બરડો ડુંગર ----દોહા

21
4.5

બરડો ડુંગર રળિયામણો બરડો ઔષધીઓ ની ખાણ , બરડો પણ કાંઇ કમ નથી એને નાનો ગિરનાર તું જાણ . સંત ત્રિકમાચાર્ય નું બેસણું જોને બરડો ડુંગર કહેવાય  બરડામાં પણ ગુપ્ત જગ્યા ઘણી એમાં આભપરો શ્રેષ્ઠ ગણાય . ...