pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બેવફાઈ

52650
4.3

મમ્મીના ગયા પછી અનુષ્કાને તારંગાની જ મોટી ઓથ હતી. એ જ નક્કી કરતી કે અનુષ્કાએ શું પહેરવું, શું ખાવુંપીવું, કોની જોડે રમવું અને કેટલા વાગે સૂઈ જવું. આમ જુઓ તો ઉંમરમાં આઠનવ વર્ષનો જ ફેર, પણ તારંગા મોટી ...