pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ભનાભાઇ ફાવ્યા

4579
4.5

મા માના અગાધ અંતઃકરણમાં આનંદ છે કે નહિ તેનો તાગ લેવાનું એક અચૂક માપ હતું: ચા પીધા પછી કે જમ્યા પછી જો મામા સૂડીની વચ્ચે વાંકડી સોપારીનાં એક પછી એક દૂધિયાં ફાડિયાંનો ચૂરો પડતો જ રહે, તો સમજવું કે ...