pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

શિવાની મંદિરના પરિસરમા બેઠી હતી. એના મિત્રને ગુજરી ગયા એક વર્ષ થઈ ગયુ એના આત્માની સદ્દગતિ માટે પૂજા રાખેલી એ પણ આવી હતી. પૂજા પૂરી થતા બધા નીકળી ગયા એ ભગવાની પ્રતિમા આગળ બેસીને ભગવાન સામે જોઈ રહી ...