pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

મેલો બોલ્યો, ”જોઈ લ્યો આ રીયું ગાડું ને આ રીયા બળદ... ઈ હાલો હવે..…” ત્યાં તો કેશવે રાડ નાઈખી.. ”એ… એ …જુવો.. જુવો… !”  બધાએ જોયું તો એક લાલ ચોળ આકૃતિ દૂર દૂર થી દેખાય.