pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બોસ્કી

82
5

આકાશ – અવનિ , એક સુંદર નવયુવાન યુગ્મ - જાણે કે એકબીજા માટે જ ઈશ્વરે બનાવેલા હોય. બંનેનું દામ્પત્યજીવન પ્રેમનાં તારથી બંધાયેલું. અવનિ એક શિક્ષિકા અને આકાશ એક સામાન્ય વેપારી. બંનેનાં પ્રેમનાં પ્રતીક ...