pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

બ્રહ્મસ્વરૂપ

13

સૂર્યનો પણ સૂર્ય હું છું તેજનું પણ તેજ હું છું. સર્વ શક્તિઓનું પોસનાર પણ હું છું. હું છું અખિલ બ્રહ્માંડનો અધિનાયક. ...

હમણાં વાંચો
લેખક વિશે

🙏ૐ પરમાત્મને નમ:🙏 ૦૪/૦૨/૨૦૧૮થી આ યાત્રાના શ્રી ગણેશ કર્યા !! મારી બધી જ રચનાઓ મૌલિક છે. મરણ ? એ તો દેહ પામે ! હું તો સનાતન સદંતર શાશ્વત પરમ આત્મા ! હું હતો, છું ને રહેવાનો સદા ! પ્રેમ રાખો પણ રાગ કે આસક્તિ ના રાખો. પ્રેમ સુખ આપે, આસક્તિ છે દુઃખરૂપ... એમાં પણ નિરપેક્ષ જીવનની મજા તો કઈંક ઓર જ છે. આ શરીર પણ એક દિવસ છોડવું પડશે તો એનાથી જોડાયેલા આ સ્વજનો સાથે આનંદ સાથે સર્વેના ભલા માટે જીવો. દુનિયામાં સર્વેના કલ્યાણ માટે જ આપણું જીવન હોવું જોઈએ. જ્યાં હોય લાગણી, ત્યાં ના હોય માગણી. હું તો લાગણીઓમાં તણાઈને ડૂબી ગ્યો, ને તો પણ તરી ગ્યો ! આપના પ્રેમને તરસતો હું એક માટીનો માણસ, માટીમાં મળી જવાનો ! પણ માટીનો માણસ માટીપગો ના થાય તેમાં જ છે તેની ખરી માણસાઈ ! તમે સદા ખુશ રહો તેવી શુભેચ્છા. મારા સહિત સૌનું સદા શુભ જ થશે તેવો દ્રઢ વિશ્વાસ રાખો. દીર્ઘ તંદુરસ્ત ને સુખી જીવનની સર્વને શુભકામનાઓ. પ્રતિલિપિનો ખૂબ ખૂબ આભાર કે આપણા વિચારોને વાચા આપી શકીએ એ માટે ઉત્તમ સગવડ આપી... સર્વને જ્ઞાન તરફ અભિમુખ કર્યા. આપનું સ્વાગત છે, શબ્દોની જ્ઞાનવર્ધક મહેફિલમાં... Jagdish Vadher

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી