બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે. સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે. અમેરિકાના શીશમહલની ચમક ધમક ના ચાહું છું દાદાજીની આ મઢુલીને, દિલધડકનથી જાણું છું. ઓવરકોટ ને બુટમોજાંની દુનિયાથી ...