છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ ! સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ ! સુર-અસુરના આ નવયુગી ઉદધી-વલોણે, શી છે ગતાગમ રત્નના કામી જનોને ? તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે ! હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ ...