નવી કન્યા માફક શરમાઈ છે આ ચોમાસું , લગ્ન માં આવતાં મે'માન ની જેમ ભેગી થાય છે આ વાદળીઓ , ભેટ - સોગદ ની જેમ પાણી ભરી આવે છે વાદળીઓ , એકતા તો જુઓ , બધી ભેગી થઇ મંડપ રચે છે ...