એક એવું વ્યક્તિત્વ કે, જેનું કામ માત્ર પ્રેમ કરવો અને પ્રેમ વિસ્તારવાનું છે. જ્યાં લાગણીઓને સ્થાન છે અને એથી વિશેષ સ્વાર્થી નું સ્થાન છે. કારણ કે, જીવન એજ છે જે સ્વ અર્થી હોય. માટેજ એવું માનવું છે કે આ સૃષ્ટિ માં પ્રેમ મહત્વ નું સ્થાન ધરાવે છે જીવન ને ઉત્સવ બનાવવા માટે. બસ આજ પરિચય.