દલડું દેતા... દલડું દેતા જ દલડું ચોરાઈ ગયું રે, મુખડું દીઠતા જ મનડું મોહાઈ ગયું રે..., દલડું દેતા... શમણું જોતા પ્રમાદ આવી ગયું રે, આંખ્યું ઉઘડતા જ જોમ આવી ગયું રે..., દલડું દેતા... વલ્લભા ...