કાલે કદાચ હું નહિ હોઉં. મારા ઓશિકાની નીચે રાખેલા સપનાઓની જાણ કોઈને નહિ થાય. એ સપનાઓ મારી સાથે જ બળીને રાખ થઈ જશે.મારા મૃત્યુના માનમાં નિશાળમાં એક દિવસની રજા રાખવામાં આવશે. નિશાળમાં હાજરી પૂરતી ...

પ્રતિલિપિકાલે કદાચ હું નહિ હોઉં. મારા ઓશિકાની નીચે રાખેલા સપનાઓની જાણ કોઈને નહિ થાય. એ સપનાઓ મારી સાથે જ બળીને રાખ થઈ જશે.મારા મૃત્યુના માનમાં નિશાળમાં એક દિવસની રજા રાખવામાં આવશે. નિશાળમાં હાજરી પૂરતી ...