pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

દિવ્ય રક્ષક

44
5

આ વાત મારા મિત્રના દાદીની છે. આજથી લગભગ ૪૦ વર્ષ પહેલાં કે જ્યારે ના તો કોઈ વાહન ની સુવિધા ઉપલબ્ધ હતી એવા સમય માં માણસો પોતાના ખેતરે ચાલીને જતા.તો આમ માણસો શારીરિક રીતે મજબૂત પણ ...