pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હાર્દિક, પ્રણવ અને કિશન આ ત્રણેય ની ત્રિપુટી ક્યારેય અલગ જોવા ન મળે. જો સ્કૂલ માં એક ગેરહાજર હોય તો બીજા બે પણ ગેરહાજર હોય.જો એક ને કોઈ વિષય માં નબળું પેપર જાય તો બીજા બે પણ તેના માટે પેપર અધૂરું ...