pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એક બપોરે મંદિરમાં....

47
5

'મને ઊંઘ જ નથીં આવતી  ', તેણે આ વાક્ય મારી ડાયરીમાં લખ્યું હતું કાલે રાતનાં સાડા દસ વાગે.હું આ વાક્ય લખ્યા બાદ એ સઘળી રાત્રીઓને સમેટવા લાગ્યો જેમાં ઊંઘ નદારદ હતી.જેમાં મારો ઊજાગરો છાપરે ચઢીને ...