pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

‘એક હતું સપનું’

4.3
1174

<p>તારીખ ૧૨/૧/૨૦૧૪ ના રોજ &lsquo;પ્રગતિ મિત્ર મંડળ&rsquo; દ્વારા કાંદીવલી (મુંબઈ) ખાતે કાવ્ય પઠન સ્પર્ધા યોજાયેલ.. એમાં મારી કવિતા &lsquo; એક હતું સપનું&rsquo; ને પ્રથમ પારિતોષિક ...

હમણાં વાંચો
લેખક વિશે

લેખિકા : રાજુલ ભાનુશાલી પરિચય : મારું નામ રાજુલ ભાનુશાલી. ગૃહિણી છું. વર્ષો સુધી ઘર-પરિવાર-વ્યવહારમાં રચી પચી રહી. ઉમરનાં ચાલીસમા વર્ષે જીવનમાં એક નવો વળાંક આવ્યો. એ વળાંક પર શબ્દોનું સાનિધ્ય પ્રાપ્ત થયું અને એક નવા અધ્યાયનો આરંભ થયો. લખવું ગમે છે. માણવું એથીય વધુ ગમે છે. કલમ પકડતાંની સાથે જ મને એવું લાગે જાણે મારી પાંખો ફૂટી નીકળી છે અને આખું આકાશ મને પોતાની ભુજાઓ પસારી બોલાવી રહ્યું છે..! હા, જીવનમાં વધુ એક આયામ ઉમેરાવાની તૈયારી છે. ટુંક સમયમાં મારું ઓનલાઈન લેડિઝ ફેશન બુટિક લાવી રહી છું -- &quot;વારા&quot;.. સંપર્ક : https://rajulbhanushali.wordpress.com/ [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dhiyana Shah "પંક્તિ"
    07 मे 2018
    સુંદર
  • author
    Sonal Machchhar
    06 जुलै 2018
    superb 👌
  • author
    નિરજ મારુ
    19 एप्रिल 2018
    સુંદર!
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dhiyana Shah "પંક્તિ"
    07 मे 2018
    સુંદર
  • author
    Sonal Machchhar
    06 जुलै 2018
    superb 👌
  • author
    નિરજ મારુ
    19 एप्रिल 2018
    સુંદર!