<p>. પરિચય ...અનસુયા દેસાઈ . જન્મ સ્થળ . સુરત જન્મ તા, ૧-૬-૫૨ અભ્યાસ . એમ એ ..સાઉથ ગુજરાત યુનિવર્સીટી અને મુંબઈ યુનિવર્સીટી ૧૯૭૭ માં વેસ્ટર્ન રેલ્વેમાં મુંબઈ ખાતે નિયુક્તિ . અને ત્યાર બાદ લગ્ન મુંબઈમાં થતા અહી જ સ્થાયી...સર્વિસ ઓફીસ,ઘર,હેલ્થ પ્રોબ્લેમ અને સામાજિક જવાબદારીને કારણે મારી સાહિત્યિક રૂચી ક્યાંક છુપાઈ ગઈ...બધું ભુલાઈ ગયું હતું, પરંતુ નિવૃત્તિ બાદ FB ને કારણે ફરી એ બહાર આવી...અને મિત્રોના સંગમાં ક્યારેક નિજાનંદ માટે યા comment ના રૂપમાં અનુભવેલા ભાવ રજુ કરું.છું .. ધન્યવાદ ! </p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય