pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

લોહીલુહાણ દીકરો આઈ સી યુ માં પડ્યો હતો. " ડોક્ટર ક્યાં છે ? ડોક્ટર ક્યાં છે ?" શહેરના પ્રખ્યાત નેતાનો કડક અવાજ હોસ્પિટલને ગુંજાવી ,ધ્રુજાવી રહ્યો હતો. સામે છેડેથી ડોક્ટર એની ટુકડી જોડે ધસી આવ્યો ...