એ કાયમ મને જોયા કરે છે. ઘણીવાર અકળાઇ જવાય એ હદે. બહુ ગુસ્સો આવે. ક્યારેક ગુસ્સામાં જ એની આંખો તરફ નજર જતી રહે. ગુસ્સો ઓગળી જાય. સહાનૂભૂતિ થાય. એવું લાગે કે જાણે એ આંખો કોઇકને શોધે છે. માત્ર એની આંખો ...