pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ગયા શું ગોપાલ

1

ગયા શું કારણ..         ગયા શું કારણ તમે ગોપાલ સમજાવો!         તમારી વાંસળીના સૂર વિના કેમ રહીશું!         ગીત !ક્યાં ગોતીશું, તેના સ્તોત્ર ને લ્હાવો,         તમારી વનમાં, ...

હમણાં વાંચો
લેખક વિશે
author
Himmatbhai Ambavidas Chitalia

હું બસ્તર છતીસગઢ ના જીલ્લા દંતેવાડા ના ગામ બચેલી(બૈલાડીલા)જયા કાચા લોખંડના ૧૪પહાડો છે, જેમાથી કાચા પથ્થર ને કાઢી દેશ વિદેશમાં મોકલાય છે, ગામની વસતિ અદાઝ ૫૦૦૦૦ હજાર છે,અહી ભારતના દરેક પ્રદેશના લોકો સર્વિસ માટે આવેલ છે, જેમા માત્ર અમે (મારા પરિવાર)એક જ ગુજરાતી છીએ,વ્યાપાર માં પેટ્રોલ પમ્પ નું સંચાલન મારા મોટા પુત્ર કરે છે. નામ , સ્ટાર પેટ્રોલિયમ કુ. Hpcl ના ડીલર છીએ. હું ૨૦વર્ષથી રીટાયર છું, જનસેવા, વાંચન, લેખન શ્રી કૃષ્ણ સેવામાં વ્યસ્ત રહું છું, તેમજ મારા નાના પુત્ર રાયપુર રહે છે, તે ઇન્યુરન્સ ના સર્વેયર છે, અરધો સમય રાયપુર રહું છું, આજ સુધી પાચ પુસ્તક શ્રી કૃષ્ણ ભક્તિ વિષે તેમજ કિર્તન ,લેખ લખ્યા છે, હાલમાં શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી રચિત મધુરાષ્ટકમ્ પર વિવેચન લખી રહ્યો છું . જેના ( ૬)ભાગ આપને મોકલી ચુક્યો છું તે પહેલાં કઈ કાવ્ય ,લેખ, પણ મોકલેલ હતા આપનો સહયોગ સાપડ્યો જે બદલ આપનો આભારી સદા રહીશ. જયશ્રી કૃષ્ણ. હિમ્મત ભાઈ ચિતલીયા રાયપુર/ બચેલી.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી