pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
પ્ર
প্র
പ്ര
प्र
ಪ್ರ
பி

ગીત

4

ગીત દીઠો છે શમણે વાલમિયો કે સખી મેં'તો દીઠો છે શમણે વાલમિયો.... લજ્જાની લાલીને ગુલાબી ગાલ થકી ઉલેચી મનડામાં ભરિયો, કે સખી મેં'તો દીઠો છે શમણે વાલમિયો. ભીતરની ભીનાશે આંખોના અજવાળે બોલાવે સાદ કરી આજ, ...

હમણાં વાંચો
લેખક વિશે

વ્યવસાયે શિક્ષક છું. એક કવિ તરીકે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં છંદોબદ્ધ ગઝલ લખું છું. ચિત્રકાર તેમજ સંગીતકાર તરીકે સારો એવો અનુભવ ધરાવું છું. કુદરતી રીતે સારા અવાજની ભેટ મળેલી હોવાથી સારું ગાઈ શકું છું. પ્રતિલીપીના આપ સૌ વાચક મિત્રોને અવારનવાર મારી ગુજરાતી ગઝલોનો આસ્વાદ માણવા મળશે. માટે મને ફૉલો કરવા વિનંતી. અંતમાં મારી ગઝલના કેટલાક શે'રને માણો... કે અંદાજ મારો બધાથી અલગ છે; ને રૂઆબ મારો બધાથી અલગ છે. જો શક હોય તો તું કરી લે પરીક્ષા; સદાચાર મારો બધાથી અલગ છે. નજરથી નજરકેદ એણે કર્યો છે; મને પાંપણોમાં સમેટી ભર્યો છે. વળી સ્પર્શ માદક પવનનો થતામાં; કળીએ નજારો ફરી પાથર્યો છે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી
  • author
    આપનું રેટિંગ

  • રચના પર કોઈ પ્રતિભાવ નથી