અલાર્મ વાગે છે ને ઉમાકાંત ઊઠે છે. બ્રશ પર પેસ્ટ લગાવતાં એને બાપુજીના શબ્દો અચૂક યાદ આવે છે, ‘પાકા બાવળનું દાતણ બહુ સારું ભાઈ ! પેઢાં મજબૂત બને.’ કોલબેલ વાગે છે ને શીલા બારણાની આંખે નજર કસીને એ ઉઘાડે ...