pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હે ગુરુદેવ, મારા જીવનની કેડી કંડારનાર, હું આપને નમસ્કાર કરું છું. હે ગુરુદેવ, મારું સદાય માર્ગદર્શન કરનાર, હું આપને કોટી કોટી નમન કરું છું. સંસારને જ્ઞાનની દીક્ષા આપનાર, હે ગુરુદેવ, આપને વારંવાર ...