pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

જીવનમાં હંમેશા આપણે જે જોઈએ એ થતું નથી અને થાય ત્યારે એ સમય નિકળી જાય છે. પછી આપણે જોઈતી વસ્તુનો ઉત્સાહ નથી રહેતો. જે વસ્તુ માટે આપણે તલપાપડ થતાં હોઈએ અને એ વસ્તુ આપણને સમય રહેતાં ન મળે ત્યારે ...