pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

શાહ કુળની આપણે ચાર દીકરીઓ, તું ઝરણાં ત્રીજી અને નાની હું જલ્પા, છીએ આપણે બંને દોશીની ભાણેજ , અને શાહ પરિવારનું ગૌરવ આખું, સબન્ધમાં છો તું મોટી બહેન મારી, પણ સાચવી તે,હું જાણે દીકરી તારી, ગઈ માં ...