pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હરણી

7428
4.2

ગામના છેવાડે મજૂરલોકો ના ખોરડા આવેલા હતા.નાની એવી ઓરડીઓ માં કેટલીય જીંદગી ઓ શ્વસતી ,દોડતી,હાંફતી,ને દમ તોડતી રહેતી હતી. એમાં રઘા નાઇનુ નાનું કુટુંબ પણ રહેતું. પૈસાના અભાવે તે દુકાન ખોલી શકયો નહી ...