pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હતાશાના તમાશા

1434
4.6

હતાશા આવી છે એનો મતલબ એવો કરી શકાય કે ઉમ્મીદ ક્યાંક આસપાસ છે. સડક વિના ફૂટપાથ શક્ય નથી,થાક તો જ લાગે જો મહેનત કરવા શરીરને જોતર્યુ હોય,તકલીફ એને થાય જેનામાં સંવેદન જાગૃત હોય,નિષ્ફળ એ જ જાય જેને ...