હું ઈશ્વરે સર્જેલ વિરાટ સૃષ્ટિનો નાનકડો ભાગ છું. મને મારી જાત પર અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા છે. મને આ જીવન પાસેથી આશા છે કે મારાથી કોઈને નુકસાન કે તકલીફ ના થાય,મારી જવાબદારી અને ફરજો પુરા કરી શકું, ઈશ્વરે મને જે કર્મ કરવા આ ધરતી પર મોકલી છે તે કરી શકું અને સૌને ખુશ રાખી શકું. હું મનમાં ઉદભવતી લાગણીઓ, મને થયેલા અનુભવો,કંઇ જોયેલું, શીખેલું કે સાંભળેલું શબ્દો સ્વરૂપે કંડારવાની કોશિશ કરું છું.