pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એ મને આઈ લવ યુ કહેછે એ, મને છે પ્રેમ એમ રોજ કહેછે એ, હું પણ કરું છું પ્રેમ " કુમાર " જાણે છે, તરા સીવાય કોઈનહી કહેછે એ, હું ઉભી હતી અટારી એ વાટ જોઈ, રાહ જોજે આવીશ હું કહેછે એ, કેટલો વિશ્વાસ રાખ્યો હે ...